વિવાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિવાર

પુંલિંગ

વ્યાકર​ણ
  • 1

    વ્યાકર​ણ
    અક્ષરોના ઉચ્ચારણમાં ગળાનું પહોળું થવું તે; વર્ણનો એક બાહ્ય પ્રયત્ન.

મૂળ

सं.