ગુજરાતી

માં વિશની 2 મુખ્ય વ્યાખ્યા છે: વિશ1વિશે2

વિશ1

પુંલિંગ

  • 1

    વૈશ્ય.

  • 2

    સમસ્ત લોક; આખી પ્રજા.

મૂળ

सं.

ગુજરાતી

માં વિશની 2 મુખ્ય વ્યાખ્યા છે: વિશ1વિશે2

વિશે2

ક્રિયાવિશેષણ

  • 1

    સંબંધી.

મૂળ

જુઓ વિષે