વિશેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિશેક

વિશેષણ

  • 1

    વિશેષ; વધારે.

  • 2

    ખાસ; અસાધારણ.

પુંલિંગ

  • 1

    તફાવત.

  • 2

    અસાધારણ ધર્મ.

  • 3

    સંગીતમાં એક અલંકાર.