વિશ્રમવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિશ્રમવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    વિશ્રામ કે વિસામો કરવો.

  • 2

    અટકવું.

મૂળ

सं. वि +श्रम्