વિશ્રાંતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિશ્રાંતિ

સ્ત્રીલિંગ

  • 1

    આરામ; વિશ્રામ.

  • 2

    શાંત થવું તે; અંત (વિશ્રાંતિ કરવી, વિશ્રાંતિ મળવી, વિશ્રાંતિ લેવી).

મૂળ

सं.