વિશ્રામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિશ્રામ

પુંલિંગ

  • 1

    વિસામો; આરામ.

  • 2

    આરામ લેવાનું સ્થાન (વિશ્રામ કરવો, વિશ્રામ મળવો, વિશ્રામ લેવો).

મૂળ

सं.