વિશ્રામભવન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિશ્રામભવન

નપુંસક લિંગ

  • 1

    પ્રવાસીને ઉતારા માટેનું સ્થળ; વિશ્રામગૃહ; આરામગૃહ; 'રેસ્ટહાઉસ'.

મૂળ

सं.