વિશ્વ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિશ્વ

નપુંસક લિંગ

  • 1

    જગત; સૃષ્ટિ.

મૂળ

सं.

વિશ્વ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિશ્વ

વિશેષણ

  • 1

    સમગ્ર; વિરાટ.

મૂળ

सं.