વિશ્વકર્મા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિશ્વકર્મા

પુંલિંગ

  • 1

    દેવોનો શિલ્પશાસ્ત્રી.

  • 2

    ઈશ્વર.

  • 3

    સુતાર.

મૂળ

सं.