વિશ્વજનીન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિશ્વજનીન

વિશેષણ

  • 1

    સમસ્ત વિશ્વનું, -ને લગતું.

  • 2

    ભૂતમાત્ર પ્રત્યેનું.