વિશ્વનાથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિશ્વનાથ

પુંલિંગ

  • 1

    જગતનો સ્વામી; પરમેશ્વર.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    કાશીમાં આવેલું શિવનું જ્યોતિર્લિંગ.

  • 2

    મહાદેવ.