વિશ્વંભર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિશ્વંભર

વિશેષણ

  • 1

    આખા જગતનું પોષણ કરનાર.

  • 2

    સર્વવ્યાપી.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    વિષ્ણુ.

મૂળ

सं.