વિશ્વમાનવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિશ્વમાનવ

પુંલિંગ

  • 1

    સમસ્ત વિશ્વને પોતાનો દેશ કે ઘર માને એવી પ્રેમભાવનાવાળો કે વિશ્વવ્યાપી દૃષ્ટિવાળો માનવ; 'વર્લ્ડ સિટિઝન'.