વિશ્વસનીય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિશ્વસનીય

વિશેષણ

  • 1

    વિશ્વાસ કરવા લાયક; વિશ્વાસપાત્ર.

મૂળ

सं.