વિશ્વાસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિશ્વાસી

વિશેષણ

  • 1

    વિશ્વાસ રાખનાર.

  • 2

    વિશ્વાસપાત્ર; વિશ્વાસ રાખવા યોગ્ય.

મૂળ

सं. विश्वास પર થી

વિશ્વાસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિશ્વાસી

પુંલિંગ

  • 1

    ઈસુ ખ્રિસ્ત વિષે વિશ્વાસ-શ્રદ્ધા રાખનાર; ખ્રિસ્તી.