વિશેષક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિશેષક

વિશેષણ

  • 1

    વિશેષતા કરતું.

  • 2

    (કાયદા કે ખત વગેરેમાં) વિશેષ ઉમેરો; 'પ્રોવાઇઝો'.

વિશેષક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિશેષક

પુંલિંગ

  • 1

    એક છંદ.