વિશસન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિશસન

નપુંસક લિંગ

  • 1

    મારી નાખવું તે.

  • 2

    ખઙગ.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક નરકનું નામ.

મૂળ

सं.