વિશારદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિશારદ

વિશેષણ

  • 1

    નિપુણ; ચતુર.

પુંલિંગ

  • 1

    પંડિત; વિદ્વાન.

મૂળ

सं.