વિશિખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિશિખ

વિશેષણ

  • 1

    શિખા-ટોચ વિનાનું.

મૂળ

सं.

નપુંસક લિંગ

  • 1

    બાણ.