વિશિષ્ટાદ્વૈતવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિશિષ્ટાદ્વૈતવાદ

પુંલિંગ

  • 1

    રામાનુજે પ્રવર્તાવેલા વેદાન્તના એક સિદ્ધાંતનો અનુસરતો વાદ.