વિશ્વયુદ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિશ્વયુદ્ધ

નપુંસક લિંગ

  • 1

    આખા વિશ્વમાં વ્યાપેલું-જગતના ઘણા ખરા દેશોની વચ્ચેનું યુદ્ધ; 'વર્લ્ડ વૉર'.