વિષે ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિષે

અવ્યય

  • 1

    વિશે; માં.

  • 2

    બાબતમાં.

  • 3

    સંબંધી.

મૂળ

सं. विषये જુઓ વિષે

વિષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિષ

નપુંસક લિંગ

  • 1

    ઝેર.

  • 2

    પાણી.

મૂળ

सं.