વિષ્કંભક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિષ્કંભક

પુંલિંગ

  • 1

    આગલી કથાનો સાર તથા આવનાર વસ્તુનું સૂચન કરતો નાટકનો ઉપોદ્ઘાત-અવતરણ.

મૂળ

सं.