વિષચક્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિષચક્ર

નપુંસક લિંગ

  • 1

    એક દોષમાંથી અનેકની પરંપરા પેદા થવી તે કે તેવી પ્રવૃત્તિ 'વિશિયસ સર્કલ'.