વિષમ ચતુર્ભુજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિષમ ચતુર્ભુજ

પુંલિંગ

  • 1

    જેની ચારેબાજુ વિષમ હોય એવો ચતુષ્કોણ; 'ટ્ર્પેઝૉઇડ'.