વિષય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિષય

પુંલિંગ

 • 1

  ઇંદ્રિયગ્રાહ્ય પદાર્થ.

 • 2

  ભોગ્ય પદાર્થ; ભોગનું સાધન.

 • 3

  કામભોગ.

 • 4

  વિચાર માટે કે ભણવા માટેનું વસ્તુ.

 • 5

  પ્રકરણ; મજકૂર; મુદ્દો.

 • 6

  ઉદ્દેશ; હેતુ.

 • 7

  દેશ; જનપદ.

મૂળ

सं.