વિષયક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિષયક

વિશેષણ

  • 1

    (અમુક) વિષયને લગતું-તે અંગેનું (નામ સાથે સમાસમાં, જેમ કે, સંગીત-વિષયક).