વિષયવિચારિણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિષયવિચારિણી

વિશેષણ & સ્ત્રીલિંગ

  • 1

    સભામાં રજૂ કરવાના ઠરાવ વિચારી કાઢનારી (સમિતિ); 'સબ્જેકટ્સ કમિટી'.