વિષયાંતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિષયાંતર

નપુંસક લિંગ

  • 1

    વિષયનો ફેરફાર; પ્રસ્તુત વિષયમાંથી અન્ય વિષયમાં ઊતરી જવું તે.

મૂળ

+अंतर