વિષુવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિષુવ

નપુંસક લિંગ

  • 1

    ક્રાંતિવૃત્ત ને વિષુવવૃત્ત જે બે બિંદુઓમાં મળે છે તે દરેક; મેષ અને તુલામાં સંક્રાંતિ, જ્યારે દિવસરાત સરખાં હોય છે.

મૂળ

सं.