વિષુવાંશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિષુવાંશ

પુંલિંગ

ગણિતશાસ્ત્ર​
  • 1

    ગણિતશાસ્ત્ર​
    ભૂગોળના રેખાંશ જેવું ખગોળનું એક માપ; રાઇટ એસેન્શન.

મૂળ

+अंश