વિષવિદ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિષવિદ્યા

સ્ત્રીલિંગ

  • 1

    વિષશાસ્ત્ર; વિષ અંગેનું વિજ્ઞાનશાસ્ત્ર; 'ટૉક્સિકોલૉજી'.