વિષાલુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિષાલુ

વિશેષણ

  • 1

    ઝેરી.

  • 2

    લાક્ષણિક ઝેરીલું; ખાર કે ઈર્ષ્યા કે અંટસવાળું.

મૂળ

सं.