વિસ્તાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિસ્તાર

પુંલિંગ

  • 1

    ફેલાવો.

  • 2

    વધારો.

  • 3

    વિશાળતા.

  • 4

    લાક્ષણિક બહોળો પરિવાર કે કુટુંબ.

મૂળ

सं.