વિસ્ફોટક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિસ્ફોટક

પુંલિંગ

  • 1

    ચામડીનો એક રોગ; ફોલ્લો.

વિશેષણ

  • 1

    જોરથી ફૂટે એવું.

મૂળ

सं.