વિસર્જન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિસર્જન

નપુંસક લિંગ

  • 1

    છોડી દેવું તે.

  • 2

    વિદાય થવું કે કરવું તે.

  • 3

    સમાપ્તિ.

મૂળ

सं.