વિસવાસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિસવાસી

સ્ત્રીલિંગ

  • 1

    વસાનો વીસમો ભાગ; વીઘાનો ચારસોમો ભાગ.

  • 2

    લાકડાનું એક માપ.

મૂળ

વીસ+વસો