વિસૃષ્ટિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિસૃષ્ટિ

સ્ત્રીલિંગ

  • 1

    સૃષ્ટિ.

  • 2

    તજી દેવું તે; છોડવું તે.

  • 3

    આપવું તે; ન્યાસ.

મૂળ

सं.