વિસામવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિસામવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વિસામો કરાવવો-આપવો.

  • 2

    વિસામો ખવડાવવો.

મૂળ

प्रा. विस्सम (सं. वि+श्रम्)

અકર્મક ક્રિયાપદ​

  • 1

    વિસામો કરવો; થાક ખાવો.