વિસારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિસારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ભૂલી જવું.

મૂળ

प्रा. विस्सार, वीसार ( सं. वि +स्मृ)