વિસારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિસારો

પુંલિંગ

  • 1

    વિસાર; વીસરી જવું તે; વિસ્મરણ.

મૂળ

વિસારવું પરથી