વિહંગદૃશ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિહંગદૃશ્ય

નપુંસક લિંગ

  • 1

    પંખીની જેમ ઊંચેથી જોવાયેલું દૃશ્ય.

મૂળ

सं.