વિહાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિહાર

પુંલિંગ

 • 1

  ક્રીડા.

 • 2

  આનંદમાં હરવું ફરવું તે.

 • 3

  ભ્રમણા.

 • 4

  (બૌદ્ધ) મઠ.

મૂળ

सं.