વિ૰ વિ૰ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિ૰ વિ૰

  • 1

    વિશેષ વિનંતી કે -એનું ટૂંકું (પત્રમાં વપરાતું) રૂપ; વધારે.

  • 2

    ખાસ.