વીખરાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વીખરાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    વેરાવું; છૂટા પડી જવું.

મૂળ

सं. वि +क्षर्; સર૰ हिं. बिखरना; म. विखरणें