વીઘું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વીઘું

નપુંસક લિંગ

  • 1

    જમીનનું એક માપ (પચીસેક ગુંઠાનું).

મૂળ

સર૰ हिं. बीघा; म. बिघा; प्रा. (सं. विग्रह)=વિભાગ