ગુજરાતી

માં વીછુની 2 મુખ્ય વ્યાખ્યા છે: વીછુ1વીંછુ2

વીછુ1

પુંલિંગ

  • 1

    એક ઝેરી પ્રાણી; વીંછી.

મૂળ

सं. वृश्चिक; प्रा. विच्छिअ, बिच्छु, સર૰ हिं. बिच्छू; म. विचू

ગુજરાતી

માં વીછુની 2 મુખ્ય વ્યાખ્યા છે: વીછુ1વીંછુ2

વીંછુ2

પુંલિંગ

  • 1

    એક ઝેરી જંતુ; વીંછી.

મૂળ

प्रा. विंछिअ, विंछुअ ( सं. वृश्चिक)