વીછડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વીછડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    +જુદા પડવું; વિયોગ થવો.

મૂળ

प्रा. विच्छड्ड (सं. वि+छर्दय्); સર૰ हिं. विछुडना