વીંછી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વીંછી

પુંલિંગ

  • 1

    એક ઝેરી જંતુ; વીંછી.

મૂળ

प्रा. विंछिअ, विंछुअ (सं. वृश्चिक)

વીછી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વીછી

પુંલિંગ

  • 1

    એક ઝેરી પ્રાણી; વીંછી.

મૂળ

सं. वृश्चिक; प्रा. विच्छिअ, बिच्छु, સર૰ हिं. बिच्छू; म. विचू