વીજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વીજ

સ્ત્રીલિંગ

  • 1

    વીજળી; વિદ્યુત.

મૂળ

प्रा. विज्ज ( सं. विद्युत्); સર૰ म. वीज; हिं. बीज